પાટણમાં શંકરાચાર્યની વિરાટ ધર્મસભા યોજાઈ:સનાતન ધર્મના પાલન વગર સુખ ક્યારે મળશે નહીં : શંકરાચાર્ય સત્તાથી ઉપર ધર્મ પાલન કરવું જોઈએ: કેબિનેટ મંત્રી બળવંતસિંહ
પાટણ શહેરમાં વર્ષો બાદ દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠાધીશ્વર દ્વારા સુખ પ્રાપ્તિ માટે સનાતન ધર્મનુ પાલન કરવા અનુરોધ … Read More